Green Juice ગ્રીન જ્યુસ By Amrish Patel - 9879926220 NDS Diet, Detox & Yog C
🌱🌿☘️🍹🍹🍹🌱🌿☘️
*Green Juice:- ગ્રીન જ્યુસ:-
By Amrish Patel – 9879926220
NDS Diet, Detox & Yog Center
Thaltej, Ahmedabad
પ્રચારક – New Diet System / નવી ભોજન પ્રથા (NDS/NBP)
પાલક (Spinach)
મીઠા લીમડાના પાન (Curry leaves)
ગ્રીન ટી (Lemon Grass,Green Tea)
ફુદીનો (mint)
કોથમીર / ધાણા (Coriander Leaves)
સરગવાના પાન (Moringa leaf powder)
(બીજી કોઈ પણ ખાવા લાયક ભાજી)
આમળા ૪ થી ૫ (પ્રતિ વ્યક્તિ)
કુંવરપાઠું (Aloe vera)
દૂધી ( Bottle Gourd )
કોબી (Cabbage)
તુલસી પાન (Basil-Tulsi)
પારિજાત ના પાન (Parijat Leaves)
અજમાં ના પાન (Ajama na paan)
પથ્થર તોડ પાન (Patthar tod pan)
બિલી પત્ર (Billi patra)
પિંપલ પાન (Pimpala paan)
કેળ ના પાન (Banana pan)
નાગર વેલ ના પાન (Nagarvel Leaves)
કલકત્તી પાન (Calcutti Leaves)
બનારસી પાન (Banarasi Leaves)
આ ઉપરાંત કોઈ પણ ખાઈ શકાય તે પાન લઈ શકાય.
📞-Amrish Patel, Thaltej, Ahmedabad
પ્રચારક – 9879926220
મૂળા ના પાન (Raddish Leaves)
બીટ ના પાન (Beet Root Leaves)
ગાજર ના પાન (Carrot Leaves)
ધરો (Darbha Grass)
મેથી ની ભાજી (Fenugreak)
સુવા ની ભાજી(Dill)
લુણ ની ભાજી
ગળો કે ગિલોઈ ના પાન
રજકો -Amrish Patel, Thaltej, Ahmedabad 9879926220
લિલી ડુંગળી ના પાન (Green Onion leaves)
લીલા લસણ ના પાન ( Green Garlic Leaves)
તાંદરજો (Green Amaranth)
ઘઉં ના જવારા
અળવી ના પાન (Colocasia / Taro)
કોકમ (Kokum)
લીલું મરચું ( Green Chilli)
કેપ્સિકમ (Capcicum)
આદુ (Ginger or sunth)
લીંબુ (Lemon)
સંચર કે સિંધવ
ગોળ કે મધ (Honey)
આ ઉપરાંત તમારી આસપાસ જે પણ ખાવા લાયક પાન (પાંદડા-Leaves) હોય તેનો તમે આ જ્યુસ માં ઉપયોગ કરી શકો છો.Amrish Patel – 9879926220
U can make Green Juice from whatever available near to you, this is broad list for your ref. Minimum 6-8 types leaves must in juice. –
બધા પાંદડા ને મીઠા ના પાણી માં થોડો સમય પલાળી,બરાબર સાફ કરી મિક્સરમાં પાણી ઉમેરી મિક્ષ કરી નાખવો. પછી ઝીણી નેટ અથવા ઝીણા કપડાં થી ગાળી લેવો. જ્યુસ નહીં પાતળો કે નહીં જાડો હોવો જોઈએ (શેરડી ના રસ જેવો હોવો જોઈએ).
પાંદડા માં ક્લોરોફિલ હોય છે જે લોહી માં તરત જ નેચરલ હિમોગ્લોબીન બનાવે છે . આમળા એ રેચક છે શરીર ની અંદર થી સફાઈ કરે છે માટે આમળા ખાસ નાખવા. આ જ્યુસ અમૃત (Necture) સમાન છે.
પ્રતિ વ્યક્તિ ૧ ગ્લાસ (૫૦૦ મિલી લીટર) કે વધુ, તાજો જ્યુસ જ પીવાનો આગ્રહ રાખવો.
જે લોકો વ્યવસાય કે નોકરીમાં છે તેઓ આ જ્યુસ કાચ ની બોટલ માં સાથે લઇ જઈ શકે અથવા અમારી પાસે તૈયાર ગ્રીન જ્યુસ પાવડર મળે છે તે પ્રતિ વ્યક્તિ૧ ચમચી ૧ ગ્લાસ પાણી માં નાખી પી શકાય.( પાવડર ની અસર તાજા જ્યુસ જેવી નથી હોતી એ નોંધવું, ૨૦-૩૦% ઓછી થાય, પરંતુ કાઈ ના લેવું એના કરતાં પાવડર ઘણો સારો) Amrish Patel – 9879926220
આ જ્યુસ સંપૂર્ણ અલકલાઈન Alkaline ક્ષારિય છે.
વિવિધ લાભ:-
1) High in Antioxidants:- એન્ટિઓક્સિડન્ટ છે
Packed full of antioxidants,are rich in vitamin A – good for building your body’s natural defences, vitamin C for healthy skin and bones and vitamin K to help your body heal itself quickly when necessary, also rich in potassium and iron.Amrish Patel – 9879926220
2) Full of Minerals:- મિનરલ ક્ષારો થી ભરપુર
Magnesium is a mineral necessary for maintaining muscle health, as well as bone formation – helping the absorption of calcium.
3) A Natural Source of Fibre:-ફાઈબર યુક્ત
A brilliant source of natural fibre, aiding digestion and slowing the rate at which your body absorbs sugar. This prevents sharp rises in blood glucose.
4) Improves Your Metabolism:-ચયાપચય ની ક્રિયા સુધારે છે.
High in iron and fibre, they naturally improve our metabolism and keep the production of our red blood cells at a healthy rate.
5) Makes You Feel Fuller for Longer:- ભૂખ ઓછી લગાડે છે.Amrish Patel – 9879926220
Perfect solution for rumbling stomachs. The more you eat, the less likely you are to reach for the junk in the cupboard!
6) Protects Your Eyes:-આંખ નું રક્ષણ કરે છે.
Lutein and zeaxanthin, plant pigments are said to have beneficial effects on your eyes’ macular pigment levels
7) Lifts Your Mood:- તાજગી પ્રદાન કરે છે
Great source of folate, and as this contributes to serotonin production, Helps mood lifting!
8) Keeps You Hydrated:- શરીર માં પાણી નું સ્તર જાળવી રાખે છે.
Contain a lot of water, which means adding them helps to keep you hydrated, maintaining healthy skin and hair.
વ્યસ્ત વ્યક્તિઓ માટે ગ્રીન જ્યૂસ પાઉડર પણ ઉલબ્ધ છે જે અમારી પાસે થી મળશે.
📞 Amrish Patel – 9879926220
NDS Diet, Detox & Yog Center
Thaltej, Ahmedabad
પ્રચારક – New Diet System / નવી ભોજન પ્રથા (NDS/NBP))
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
source