Amiba ma poshan in gujrati(NCERT BASED)||અમીબામાં પોષણ||Nutrition in Amoeba||happy to help||



એકકોષી પ્રાણી અમીબા કઈ રીતે પોષણ મેળવે છે અને તેના માટે તેને ક્યા ક્યા તબક્કાઓ માંથી પસાર થવું પડે છે તે અંગે ની ખુબજ સરળ સમજ અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે..

જો તમને આ વીડિયો પસંદ આવે તો જરૂરીયાત ધરાવતા વિદ્યાર્થીઓ સુધી આ વીડિયોને અચૂક પણે SHARE કરજો.
તેમજ આપણી ચેનલ ને ખાસ SUBSCRIBE કરી નાખજો..જેથી આવી કોઈ પણ એજ્યુકેશનલ અપડેટ્સ આપ સુધી તરત જ પોહચતી રહે..

– Created By: Mandeepsir

source